ટીવી શો નાગિનથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
તે અવારનવાર તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હવે મૌની રોયે પોતાના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૌની રોય ગોલ્ડન સાડીમાં જોવા મળી રહી છે.
મૌની રોયે કાનમાં મોટી ઇયરિંગ અને કડા સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો
આ આઉટફિટ સાથે મૌની એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા
મૌની એ આ ફોટોશૂટ દરમિયાન કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
મૌની રોય ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More