મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
મૌની તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તાજેતર માં મૌની રોય એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૌની અતરંગી આઉટફિટ માં જોવા મળી રહી છે.
મૌની રોય નો આ અતરંગી અવતાર જોઈ યુઝર્સ એ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે - ‘તમે આ બોરી કેમ પહેરી છે?’
બીજા એક એ લખ્યું, ‘ગરીબ માણસ નો ધાબળો ચોરતા શરમ નથી આવતી.’
આ રીતે મૌની રોય ની તસવીરો પર વિવિધ કૉમેન્ટ્સ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More