મૃણાલ ઠાકુર બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

મૃણાલ એ બોલિવૂડ ની ફિલ્મો ઉપરાંત સાઉથ ની ફિલ્મો માં પણ કામ કર્યું છે. 

મૃણાલ એ તેના કરિયર ની શરૂઆત ટીવી સિરિયલ થી કરી હતી. 

હાલ મૃણાલ તેની ફિલ્મ દો દીવાને શહેર મેં ને લઇને ચર્ચામાં છે. 

મૃણાલ તેની આગામી ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

તાજેતર માં મૃણાલ એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મૃણાલ મલ્ટીકલર શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

મૃણાલ નો આ ગ્લેમરસ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow