મૃણાલ ઠાકુરે ટીવી થી બોલિવૂડ ની શાનદાર સફર કરી છે. મૃણાલ ઠાકુર બોલિવૂડ ની યુવા અભિનેત્રી છે.
મૃણાલ ઠાકુર તેની ફિલ્મ જર્સી ના પ્રમોશન દરમિયાન કહ્યું હતું - એક સમય હતો જ્યારે હું વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ હતી.’
‘મારી પાસે 5 વર્ષ પહેલા સ્ટેડિયમમાં મારા ભાઈ સાથે બેસીને લાઈવ ક્રિકેટ જોવાની સુંદર યાદો છે’
‘મને યાદ છે કે હું બ્લુ જર્સી પહેરીને ટીમ ઈન્ડિયાને ચીયર કરતી હવે હું ક્રિકેટ આધારિત ફિલ્મ જર્સીનો ભાગ બની.
જે વેબસાઈટ પર મૃણાલ નું આ નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું હતું તેના પર પ્રતિક્રિયા આપતા મૃણાલે લખ્યું ,’બસ કરો.’