મૃણાલ ઠાકુર ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
મૃણાલ ઠાકુરે ઘણી સાઉથ ની ફિલ્મો માં પણ કામ કર્યું છે.
મૃણાલ ઠાકુરે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મૃણાલ અનારકલી સૂટ માં જોવા મળી રહી છે.
મૃણાલે આ અનારકલી સૂટ સાથે મેચિંગ ઈયરિંગ્સ અને રિંગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
મૃણાલ એ તેના નવા ફોટોશૂટથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે
મૃણાલ ની આ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર મૃણાલના 13.5 મિલિયન ફોલોઅર્સ છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More