'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બબીતા ​​જી'નું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા ઘર ઘર માં લોકપ્રિય છે. 

મુનમુન દત્તા તેની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે.  

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. 

તાજેતર માં મુનમુન દત્તા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મુનમુન દત્તા સાદા બ્લેઝર અને પેન્ટમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.  

મુનમુન દત્તા ના સિમ્પલ દેખાવ ને તેના ગળા ના હાર એ ગ્લેમરસ બનાવ્યો છે. 

આ દરમિયાન મુનમુન દત્તા એ એક થી એક પોઝ આપ્યા હતા. 

મુનમુન દત્તા નો આ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow