મુનમુન દત્તા તારક મહેતા માં બબીતાજી ની ભૂમિકા ભજવી રહી છે.
આ સિરિયલ માં લોકો ને બબીતાજી અને જેઠાલાલ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે.
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં મુનમુન દત્તા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મુનમુન ગ્રીન કલર ના અનારકલી ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ગ્રીન ઇયરિંગ અને મેચિંગ રિંગ સાથે મુનમુન એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે મુનમુન એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
મુનમુન ની લાલ લિપસ્ટિક તેની સુંદરતા માં વધારો કરી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More