તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મુનમુન દત્તા બબીતાજી નું પાત્ર ભજવી રહી છે.  

આ શો માં લોકો ને બબીતાજી અને જેઠાલાલ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે. 

37 વર્ષની ઉંમરે પણ મુનમુન દત્તા ખૂબ જ બોલ્ડ અને સુંદર છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુનમુન એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મુનમુન દત્તા સફેદ શર્ટમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

સફેદ શર્ટ સાથે મુનમુન દત્તા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

આ મુનમુન એ તેના શર્ટ ના બટન ખોલી ને ઘણા પોઝ આપ્યા હતા. 

મુનમુન દત્તા એ શેર કરેલી આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow