મુનમુન દત્તા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. મુનમુન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુનમુન એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મુનમુન બ્લુ કલર ના સ્લીવલેસ ડ્રેસ માં જોવા મળી રહી છે.
ન્યૂડ મેકઅપ સાથે મુનમુન એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.