મુનમુન દત્તા તારક મેહતા માં બબીતાજી ના પાત્ર માં જોવા મળે છે.
અભિનય ઉપરાંત મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.
મુનમુન દત્તા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મુનમુન વાદળી રંગ ના ઓફ શોલ્ડર શિમરી ગાઉન માં જોવા મળી રહી છે.
હીરાના હાર, મેચિંગ ઇયરિંગ્સ અને વાદળી વીંટીથી મુનમુન એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે મુનમુન એ તેના વાળ ને પ્રિન્સેસ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન મુનમુન દત્તા એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
મુનમુન દત્તા નો આ અવતાર જોઈ જેઠાલાલ પણ ઘાયલ થઇ જશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More