મુનમુન દત્તા તારક મહેતા માં બબીતાજી ના પાત્ર માં જોવા મળી રહી છે.  

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, 

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં મુનમુન બ્લુ કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે . 

મિનિમલ મેકઅપ સાથે મુનમુન એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

મુનમુન દત્તાએ રંગબેરંગી સીડીઓ પર બેસીને ઘણા સુંદર પોઝ આપ્યા હતા 

તસવીરો શેર કરતી વખતે મુનમુન દત્તાએ કેપ્શનમાં લખ્યું 'સપનાનું શહેર મુંબઈ'.

મુનમુન ઓ આ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow