દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો મનોહર દેશ, થાઈલેન્ડ તેની સંસ્કૃતિ અને સુંદરતા માટે પ્રખ્યાત છે 

થાઈલેન્ડ ની રાજધાની બેંગકોક માં તમને ઐતિહાસિક મંદિરો અને આધુનિક શોપિંગ મોલ્સ મળશે.

પર્વતોથી ઘેરાયેલું શહેર ચિયાંગ માઈ, જ્યાં તમે થાઈ સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય જોઈ શકો છો

ફુકેટ ને દરિયાકિનારા નું સ્વર્ગ કહેવાય છે,અહીં વોટર સ્પોર્ટ્સ અને નાઇટલાઇફનો અનુભવ કરવા જેવો છે. 

દરિયાઈ જીવન અને નાઇટલાઇફ માટે પ્રખ્યાત પટાયા નું, જીવન અહીં ક્યારેય અટકતું નથી

ક્રાબી ટાપુ, તેના સ્વચ્છ વાદળી પાણી અને ખડકાળ લેન્ડસ્કેપ માટે જાણીતો છે.

સિમિલન ટાપુ ડાઇવિંગ અને સ્નોર્કલિંગના શોખીનો માટે સ્વર્ગ છે, અહીં જીવંત દરિયાઈ જીવનનો અનુભવ કરો

શાંતિ અને આરામ માટેનું ઉત્તમ સ્થળ એટલે કોહ સમુઇ, અહીંના લક્ઝરી રિસોર્ટ્સમાં તમે આરામ કરો

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow