નમ્રતા મલ્લા ભોજપુરી ની સૌથી બોલ્ડ અભિનેત્રી છે.
નમ્રતા અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.
નમ્રતા જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.
તાજેતર માં નમ્રતા એ તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે. જે વાયરલ થઇ રહ્યા છે.
આ તસવીરો માં નમ્રતા બ્લેક મોનોકની માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે નમ્રતા એ તેના વાળ કર્લી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન નમ્રતા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નમ્રતા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More