ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે
નમ્રતા અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તાજેતરમાં નમ્રતા એ તેના બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે.
આ તસવીરમાં નમ્રતા મલ્લા બિકીની ટોપ પહેરેલી જોવા મળી રહી છે.
નમ્રતા નો નવો લૂક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
નમ્રતા મલ્લા એ કાન માં બુટ્ટી અને હાથમાં બ્રેસલેટ સાથે તેના લુક ને એકસરીઝ કર્યો હતો.
આ દરમિયાન નમ્રતા ની કાજલ એ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ દરમિયાન નમ્રતા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More