ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
નમ્રતા અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
ફરી એકવાર તેણે તેના બિકીની લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે
આ તસવીરો માં નમ્રતા મલ્લા મલ્ટીકલર્ડ બિકીનીમાં સ્વિમિંગ પૂલની અંદર જોવા મળી રહી છે.
નમ્રતા મલ્લાએ ગોગલ્સ, હૂપ એરિંગ્સ, નેક ચેઈન અને કિલર સ્ટાઈલ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
નમ્રતા મલ્લાએ મિનિમલ મેકઅપ સાથે તેના વાળ ને બનમાં બાંધ્યા છે.
આ દરમિયાન નમ્રતા મલ્લા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
નમ્રતા ની આ તસવીરો ઈન્ટરનેટ પર આગ ની જેમ વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More