નમ્રતા મલ્લા ભોજપુરી ની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. 

નમ્રતા મલ્લા નું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ભરેલું છે. 

નમ્રતા મલ્લા તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.  

તાજેતર માં નમ્રતા મલ્લા એ તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નમ્રતા બ્રેલેટ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે નમ્રતા એ તેના માથા પર ટોપી પહેરી છે અને વાળમાં ફૂલ લગાવ્યું છે

નમ્રતા મલ્લાએ હૂપ ઇયરિંગ્સ, રિંગ્સ, નેક પીસ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.

નમ્રતા મલ્લા ની આ તસવીરો ઈન્ટરનેટ પર આગ ની જેમ ફેલાઈ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow