નમ્રતા મલ્લા ભોજપુરી ની બોલ્ડ અભિનેત્રી માની એક છે. 

નમ્રતા મલ્લા જે પણ કઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

નમ્રતા એ તાજેતર માં તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે સુંદર જોવા મળી રહી છે.  

આ તસવીરો માં નમ્રતા બ્લેક ક્રોપ ટોપ અને બેગી પેન્ટ માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે નમ્રતા એ તેના સિલ્કી વાળ ખુલ્લા રાખ્યા છે.  

આંખ પર ના યલો ગોગલ્સ નમ્રતા ના આ લુક માં વધારો કરી રહ્યા છે. 

નમ્રતા એ આ દરમિયાન કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા  હતા.

નમ્રતા નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow