હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં જ તેમના અલગ થવાની જાહેરાત કરી છે.
હાર્દિક સાથે છુટા થયા બાદ હવે દરેક ના મન માં એક જ પ્રશ્ન છે કે અભિનેત્રી ની સંપત્તિ કેટલી છે
મીડિયા રિપોર્ટ મુજબ હાર્દિક સાથે છુટા થતા પહેલા નતાશાની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયાની આસપાસ હતી
નતાશા સ્ટેનકોવિક એ ની આ કમાણી મોડલિંગ અને એડવર્ટાઈઝિંગ માંથી કરી છે.
આ ઉપરાંત નતાશા સ્ટેનકોવિક ની એક યૂટ્યૂબ ચેનલ પણ છે જેમાંથી પણ તે કમાણી કરે છે.
મીડિયા રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યા ની કુલ સંપત્તિ 91 કરોડ છે.
તમને જણાવી દઈએ કે નતાશા અને હાર્દિક નો એક દીકરો છે જેનું નામ અગસ્ત્ય છે હાલ તે તેની માતા સાથે સર્બિયા માં છે