શાહરુખ ખાન એ 33 વર્ષના ફિલ્મી કરિયરમાં પ્રથમવાર નેશનલ ફિલ્મ એવોર્ડ  જીત્યો છે.

શાહરુખ ને વર્ષ 2023ની ફિલ્મ ‘જવાન’  માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો 

શાહરુખ ખાન ને વર્ષ 2002માં રાજીવ ગાંધી એવોર્ડ પણ મળ્યો હતો.

શાહરુખને વર્ષ 2005માં ભારતના ચોથા શ્રેષ્ઠ નાગરિક એવોર્ડ પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યો હતો

શાહરૂખ ખાનને 2007 માં ફ્રાન્સમાં ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી નવાજવામાં આવ્યો હતો

વર્ષ 2014 માં, શાહરુખ ને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન, શેવેલિયર, લીજન ઓફ ઓનરનું બિરુદ પણ મળ્યું

શાહરૂખ ખાનને તેની પહેલી ફિલ્મ "દીવાના" માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.શાહરુખ એ કુલ 15 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે 

શાહરુખ ને IIFA, ઝી સિને એવોર્ડ્સ, સ્ક્રીન એવોર્ડ્સ અને પ્રોડ્યુસર્સ ગિલ્ડ ફિલ્મ એવોર્ડ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી પણ એવોર્ડ મળ્યા છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow