નવ્યા નવેલી નંદા એ અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા બચ્ચન ની દીકરી છે
નવ્યા એ ભલે ઇન્ડસ્ટ્રી માં એન્ટ્રી ના કરી હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે.
નવ્યા ને લઈને એવા સમાચાર હતા કે તે બોલિવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી ને ડેટ કરી રહી છે.
તાજેતર ના રિપોર્ટ મુજબ નવ્યા અને સિદ્ધાંત થોડા વર્ષો સુધી ગુપ્ત રીતે ડેટિંગ કર્યા પછી અલગ થઈ ગયા છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.
તમને જણાવી દઈએ કે નવ્યા અને સિદ્ધાંત ના ડેટિંગ ના સમાચાર વર્ષ 2022 થી ચાલુ થયા હતા.
નવ્યા ને તેના ભાઈ અગસ્ત્ય ની જેમ અભિનય માં તે તેના પિતા ના વ્યવસાય ને આગળ વધારવા માંગે છે.