અનંત અને રાધિકા ના લગ્ન માં નવ્યા નંદા તેના પરિવાર સાથે પહોંચી હતી.
અનંત અને રાધિકા ના લગ્ન માં નવ્યા અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરેલ આઉટફિટ માં જોવા મળી હતી.
નવ્યા એ તેના ઇન્સ્ટગ્રામ પર તેના આ લુક ના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યા છે.
આ તસવીરો માં નવ્યા બેજ અને આઈવરી રંગ ના ગોટા જાળી લહેંગા માં જોવા મળી રહી છે.
નવ્યા એ આ લહેંગા સાથે એમ્બ્રોઇડરી કરેલું બ્લાઉઝ પહેર્યું હતું. જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યું હતું.