નવ્યા નંદા શ્વેતા બચ્ચન અને નિખિલ નંદા ની પુત્રી છે. 

નવ્યા એ ભલે બોલિવૂડ માં પગ ના મુક્યો હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે. 

નવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર સિમ્પલ લહેંગા અને દુપટ્ટામાં પોતાની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે

પોતાના લૂકને ખાસ બનાવવા માટે નવ્યાએ ગળામાં સુંદર ચોકર અને મેચિંગ હેવી ઈયરરિંગ્સ પહેર્યા છે

સોફ્ટ કર્લી હેર અને મિનિમલ મેકઅપ સાથે નવ્યાનો આ લૂક લગ્ન કે પાર્ટી માટે બેસ્ટ ઈન્સ્પિરેશન છે.

તસવીરો વાયરલ થતાની સાથે જ ફેન્સ નવ્યાની સાદગી અને તેના મનમોહક સ્મિતના વખાણ કરી રહ્યા છે. 

નવ્યા નંદા દરેક આઉટફિટમાં પોતાનો આગવો અંદાજ ફ્લોન્ટ કરે છે અને તેની ફેશન સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નવ્યા અવારનવાર પોતાના સ્ટાઈલિશ ફોટા શેર કરીને લાઈમલાઈટ લૂંટે છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow