સાઉથ સુપરસ્ટાર નયનતારા તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે 

નયનતારા તાજેતરમાં એક ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા આવી હતી.

નયનતારા એ તાજેતરમાં એક ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. 

આ તસવીરો માં નયનતારા બ્લેક રિવીલિંગ ગાઉનમાં જોવા મળી રહી છે. 

નયનતારા એ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે.  

મિનિમલ મેકઅપ સાથે નયનતારા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. 

નયનતારા નો આ બોલ્ડ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.  

ચાહકો નયનતારા ની આ તસવીરો પર ખુબ પ્રેમ  વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow