નયનતારા સાઉથ ની સુપરહિટ અભિનેત્રી છે.નયનતારા એ જવાન ફિલ્મ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. 

નયનતારાની ફેન ફોલોઈંગ મોટી છે. જેના માટે અભિનેત્રી તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ શેર કરતી રહે છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નયનતારા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નયનતારા લાલ સાડી માં એકદમ દુલ્હન ની જેમ સજેલી જોવા મળી રહી છે. 

નયનતારાએ ગોલ્ડન બોર્ડરવાળી લાલ સિલ્કની સાડી પહેરી છે.  

આ સાડી સાથે નયનતારા એ મેચિંગ સિમ્પલ બ્લાઉઝ પહેર્યું છે. 

વાળ માં ગજરો, કાન માં ઝુમકા અને લાલ બંગડીઓ સાથે નયનતારા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો 

આ દરમિયાન નયનતારા તેના માથા પર નું સુંદર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow