નયનતારા સાઉથ ઇન્ડસ્ટ્રી ની લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે. 

નયનતારા એ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું.  

સોનલ હાલ મોટા પડદા થી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.  

નયનતારા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નયનતારા વ્હાઇટ ફ્યુઝન વેર માં જોવા મળી રહી છે. 

સફેદ કોટ, સફેદ ટ્રાઉઝર અને ક્રોપ ટોપ માં નયનતારા સુંદર જોવા મળી રહી છે.  

મીડિયા રિપોર્ટ મુજબ નયનતારા ના આ આઉટફિટ ની કિંમત લગભગ 70 હજાર છે.

નયનતારાએ તેના હાથમાં અનેક પ્રકારની એક્સેસરીઝ પહેરી છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow