નેહા ધૂપિયાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી ચાહકોનું દિલ જીતી લીધું છે
તસવીરો માં નેહા બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં અત્યંત સુંદર દેખાઈ રહી છે.
નેહાએ આ ફોટોશૂટ માટે ખાસ ઓફ-શોલ્ડર ડ્રેસ પસંદ કર્યો છે
આ ડ્રેસમાં તે અદભૂત પોઝ આપતી જોવા મળી રહી છે.
નેહાની આ તસવીરો એક તાજેતરની ઇવેન્ટની છે, જ્યાં તેણે પોતાની હાજરીથી ચાર ચાંદ લગાવી દીધા હતા
સોશિયલ મીડિયા પર નેહાનો આ બોલ્ડ લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નેટિઝન્સ નેહા ની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
ચાહકો તેના ડ્રેસિંગ સેન્સ અને આત્મવિશ્વાસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More