નેહા ધૂપિયાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો નવો અને સ્ટાઇલિશ લુક શેર કર્યો છે
નેહાએ બ્લેક કલરના સ્ટાઇલિશ થાઈ સ્લિટ ડ્રેસમાં પોઝ આપ્યા છે
આ લેટેસ્ટ ફોટોશૂટમાં નેહાએ એક કરતા એક ચડિયાતા સિઝલિંગ પોઝ આપ્યા છે
નેહાએ કેપ્શનમાં લખ્યું - 'T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી વચ્ચે મેં બ્લેક ડ્રેસ પહેર્યો છે.'
આ લુક સાથે તેણે મિનિમલ મેકઅપ અને પરફેક્ટ હેરસ્ટાઇલ કેરી કરી છે
સોશિયલ મીડિયા પર નેહાના આ લુકને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે
ઇન્સ્ટાગ્રામ પર નેહા ધૂપિયાના ૭ મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે
નેહા ધૂપિયા આજે પણ પોતાના બોલ્ડ અને ક્લાસી લુકથી નવી એક્ટ્રેસીસને ટક્કર આપે છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More