નેહા જ્યારે અગિયારમા ધોરણમાં હતી ત્યારે વર્ષ 2006માં 'ઈન્ડિયન આઈડલ'માં પસંદ થઈ હતી. પરંતુ તેણી સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.
નેહા કક્કડે 2008માં નેહા ધ રોક સ્ટાર તરીકે પોતાનું આલ્બમ લોન્ચ કર્યું હતું. તે પછી નેહાને ફિલ્મ 'કોકટેલ' માટે ગીત ગાવાની તક મળી.