ભોજપુરી ક્વીન નેહા મલિકે બ્લેક ગાઉન પહેરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે 

નેહા મલિકે હાઈ-થાઈ સ્લિટ બ્લેક ગાઉનમાં પોતાનો  સિઝલિંગ અંદાજ બતાવ્યો છે. 

નેહાના કિલર લુક અને એક્સપ્રેશન્સે ચાહકોના દિલ જીતી લીધા છે. 

નેહા મલિકના આ લેટેસ્ટ લુક પર તેના કરોડો ચાહકો ફિદા થયા છે અને કોમેન્ટ્સ કરી રહ્યા છે 

નેહાએ આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે, 'બ્લેક ડ્રેસમાં તમારો ફેવરિટ લુક’

નેહાનો આ આકર્ષક ડ્રેસ ફેશન ડિઝાઈનર 'આકાંક્ષા કશ્યપ' દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 

જણાવી દઈએ કે નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પર ૩.૮ મિલિયન થી વધુ ફોલોઅર્સ છે. 

નેહાએ અન્ય એક કેપ્શનમાં પોતાને 'ક્લાસિક' કહીને પોતાની દુનિયામાં વ્યસ્ત રહેવાનું પસંદ કર્યું છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow