નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.
નેહા મલિક તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં નેહા મલિક એ તેના લેટેસ્ટ ફોટશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા મલિક બ્લેક બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે.
ઇયરિંગ, હાથ માં કડુ અને હાઈ હિલ સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે
આ દરમિયાન નેહા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More