ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
નેહા અવારનવાર તેના બોલ્ડ ફોટાઓથી ઇન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
નેહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા રેડ કલર ના રિવીલિંગ ડ્રેસ માં જોવા મળી રહી છે
નેહા એ તેનું લેટેસ્ટ ફોટોશૂટ બાથટબ માં બેસી ને કરાવ્યું છે.
આ દરમિયાન નેહા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
આ ફોટોશૂટમાં નેહા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More