ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાના બોલ્ડ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે 

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા શેર કર્યા છે

નેહા એ તાજેતર માં તેનું ફોટોશૂટ કરાવ્યું હતું જે વાયરલ થઇ રહ્યું છે. 

આ તસવીરો માં નેહા ડેનિમ શર્ટ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

નેહા એ શર્ટ ના બટન ખોલી ને એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

આ ફોટાઓમાં તેના કિલર લુકથી ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.  

ગ્લેમ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow