ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
નેહા મલિક અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
હવે ફરી એકવાર નેહા મલિકે તેના ફોટાઓથી ઈન્ટરનેટ નું તાપમાન વધાર્યું છે.
નેહા મલિકે તેના ખૂબ જ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા ફ્લોરલ પ્રિન્ટ બિકીની માં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
નેહા એ ફક્ત એક બ્લેક ગોગલ્સ થી પોતાનો બિકીની લુક પૂર્ણ કર્યો હતો.
આ દરમિયાન નેહા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નેહા ની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે, ઈન્સ્ટાગ્રામ પર 4.1 મિલિયન લોકો તેને ફોલો કરે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More