નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી છે.
નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
નેહા અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
નેહા એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા બ્લેક શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ શોર્ટ ડ્રેસ સાથે નેહા એ બ્લેક સ્ટોકીન્સ પણ પહેર્યા છે.
નેહા એ એફિલ ટાવર ની સામે ઘણા પોઝ આપ્યા હતા.
નેહા મલિક ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More