નેહા મલિક તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

નેહા મલિક અવારનવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં નેહા એ તેના ગોવા વેકેશન ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા પીળા અને કાળા રંગની મોનોકીની માં જોવા મળી રહી છે. 

ગરમી થી બચવા નેહા એ તેની આંખો પર કાળા ચશ્મા પહેર્યા છે.

મિનિમલ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન નેહા પાણી સાથે મસ્તી કરતી જોવા મળી હતી. 

નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow