નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રી છે.
નેહા મલિક તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં નેહા મલિક એ તેના લેટેસ્ટ ફોટશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા વ્હાઇટ પોલ્કા ડોટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
વ્હાઇટ ઇયરિંગ અને બ્લેક હાઈ હિલ સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ દરમિયાન નેહા એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
આ તસવીરો શેર કરતા નેહા એ લખ્યું, આજે હું ખુબ ખુશ છું.
નેહા ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More