હા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

નેહા તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

નેહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.  

આ તસવીરો માં નેહા રેડ થાઈ સ્લીટ બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

ગ્લેમ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.

આ દરમિયાન નેહા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

નેહા નો આ બોલ્ડ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ ની જેમ વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow