નેહા મલિક એક બોલિવૂડ અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા પ્રભાવક છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે

નેહા મલિક તેની તસવીરો અને વિડીયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. 

નેહા પેરિસમાં વેકેશન માણી રહી છે,જ્યાંથી તેને તેની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા પિન્ક બ્રેલટ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહીછે. 

આ આઉટફિટ સાથે નેહા એ તેને મેચિંગ પિન્ક જેકેટ પણ પહેર્યું છે. 

મિનિમલ જવેલરી સાથે નેહા એ સફેદ હાઈ હિલ બુટ પહેર્યા છે. 

નેહા મલિક ની તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow