નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.
નેહા તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
નેહા એ તેજતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા બ્લેક શોર્ટ ડ્રેસ માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે.
બ્લેક મોજા સાથે નેહા મલિકે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
સ્મોકી મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને પોની માં બાંધ્યા છે.
આ તસવીરોમાં નેહા લેડી બોસના લુકમાં જોવા મળી રહી છે.
નેહાની આ બોલ્ડ તસવીરોએ ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More