નેહા મલિક ભોજપુરી નો બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અભિનેત્રી છે. 

નેહા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં નેહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

નેહા મલિકે ગ્લેમરસ લુક સાથે નવા વર્ષને આવકાર્યું.

નેહાએ ફોટા શેર કરતા લખ્યું- "નવું વર્ષ, એ જ હું... બસ થોડી વધુ ડેન્જરસ."

નેહાએ 'Boonne Fashions'નો આકર્ષક આઉટફિટ પહેરીને ફેન્સના દિલ જીત્યા

ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

દરેક પોઝમાં નેહા મલિક નો જોવા મળ્યો આત્મવિશ્વાસ અને ગ્લેમરનો તડકો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow