નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

નેહા તેની તસવીરો થી ઈન્ટરેન્ટ પર આગ લગાવતી રહે છે.  

તાજેતર માં નેહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા ક્રીમ કલર ના લહેંગા ચોલી માં જોવા મળી રહી છે.  

ઓફ શોલ્ડર  ચોલી અને લહેંગા માં નેહા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા 

પ્રવીણ ભટ્ટના લેન્સ દ્વારા કેદ કરવામાં આવેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 

શેલટુન ખમહરિંગના સ્ટાઇલિંગ અને અંજલિના મિનિમલ મેકઅપે લુકમાં ચાર ચાંદ લગાવ્યા છે

જ્યારે વાત 'દેશી' સ્ટાઇલની હોય, ત્યારે સાદગી જ સૌથી મોટું આભૂષણ બની જાય છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow