ભોજપુરી ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રી નેહા મલિક ની સુંદરતા ના લાખો લોકો દીવાના છે.
નેહા મલિક બોલ્ડનેસની બાબતમાં દરેકને ટક્કર આપે છે.
નેહા મલિક, એ ભોજપુરી મ્યુઝિક વિડિયોઝથી પોતાની ઓળખ બનાવી છે
નેહા ની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે બ્રાઇડલ લુક માં જોવા મળી રહી છે.
આ તસવીરો માં નેહા લાલ લહેંગાસાથે મેચિંગ અને આકર્ષક જ્વેલરી માં જોવા મળી રહી છે.
નેહા મલિકે તેના બ્રાઇડલ લુક ને ટિકલી, નથ અને નેક પીસ સાથે એક્સેસરીઝ કર્યો હતો
એક દુલહન ના રૂમ નેહા મલિક ખુબ જ સુંદર લાગી રહી છે.
ચાહકો નેહા ની આ તસવીરો પર કમેન્ટ નો વરસાદ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More