નેહા મલિક ભોજપુરી સિનેમાની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નેહા મલિક તેની તસવીરો થી ઈન્ટરનેટ પણ છવાયેલી રહે છે
તાજેતર માં નેહા એક ઇવેન્ટ માં પહોંચી હતી જેમાં તેને શિમરી ગાઉન પહેર્યું હતું.
આ તસવીરો માં નેહા ડાર્ક પર્પલ ઓફ શોલ્ડર શિમરી ગાઉન માં જોવા મળી રહી છે.
આ ગાઉન સાથે નેહા એ સુંદર નેકપીસ અને ઇયરિંગ સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ન્યૂડ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને બન માં બાંધ્યા હતા.
આ દરમિયાન તે તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નેહા મલિક ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More