નેહા મલિક અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. 

નેહા મલિક તેની બોલ્ડ તસવીરો ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. 

નેહા મલિક જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

નેહા મલિક એ તજાતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે બોલ્ડ જોવા મળી રહી છે. 

આ તસવીરો માં નેહા મલિક બ્લેક ઓફ શોલ્ડર ટોપ માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

આ ઓફ શોલ્ડર ટોપ સાથે નેહા એ વ્હાઇટ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે. 

વ્હાઇટ એક્સેસરીઝ સાથે નેહા મલિક એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.  

ગરમી થી બચવા નેહા એ આંખો પર કાળા ગોગલ્સ પણ પહેર્યા છે., 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow