નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.
નેહા મલિક તેની બોલ્ડ તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં નેહા એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા આસામની સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ સાડી સાથે નેહા એ તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે.
મિનિમલ જવેલરી સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
સિમ્પલ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
કપાળ પર ની નાની બિંદી નેહા ના લુક માં વધારો કરી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More