નેહા મલિક ઘણીવાર પોતાના કિલર લુક્સથી બધાને દિવાના બનાવે છે.  

નેહા એ તાજેતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા પિન્ક મોનોકની માં એકદમ ગ્લેમરસ લાગી રહી છે.  

નેહા એ આ મોનોકની સાથે સફેદ રંગનો લાંબો શ્રગ પહેર્યો છે. 

ખુલ્લા વાળ સાથે નેહા એ આંખો પર ગોગલ્સ પહેર્યા છે. 

આ દરમિયાન નેહા એ કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા. 

નેહા ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે. 

નેહા ની આ તસવીરો ઈન્ટરનેટ નું તાપમાન વધારી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow