નેહા મલિક ભોજપુરી ની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે.
નેહા મલિક સોશિયલ મીડિયા પર તેન ગ્લેમરસ ફોટા અને વિડીયો થી ચાહકો ને ઘાયલ કરતી રહે છે.
તાજેતર માં નેહા મલિકે તેનું ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે.
આ તસવીરો માં નેહા મલિક બ્લુ સાટીન ગાઉન માં જોવા મળી રહી છે.
હાઈ હિલ અને હાથમાં કડા સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ દરમિયાન નેહા મલિકે કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
નેહા મલિક ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.