નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને સફળ અભિનેત્રી છે. 

નેહા મલિક તેની બોલ્ડ તસવીરો અને વિડીયો ચાહકો સાથે શેર કરતી રહે છે. 

થોડા દિવસો પહેલા નેહા એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા કલરફુલ મોનોકની માં જોવા મળી રહી છે. 

ગરમી થી બચવા નેહા એ તેની આંખો પર સનગ્લાસ પહેર્યા હતા.  

મિનિમલ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા 

સમુદ્ર કિનારે નેહા એ તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતા ઘણા કિલર પોઝ આપ્યા હતા. 

નેહા ની આ તસવીરો ઈન્ટરનેટ પર આગ ની જેમ ફેલાઈ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow