નેહા મલિક ભોજપુરી ની લોકપ્રિય અને બોલ્ડ અભિનેત્રી છે. 

નેહા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.  

નેહા મલિક તેના ચાહકો સાથે તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં નેહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા રેડ કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન નેહા એ ચેર પર બેસી ને એક થી એક ગ્લેમરસ પોઝ આપ્યા હતા. 

નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow