આ તસવીરો માં નેહા મલિક બ્લેક કલર ના વેલ્વેટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
મોતી ની જવેલરી તેમજ હાઈ હિલ સાથે નેહા એ તેના લુક ને એક્સેસીરીઝ કર્યો હતો.
નેહા ની લાલ લિપસ્ટિક તેની સુંદરતા માં વધારો કરી રહી હતી.